ભુરાના બાપા એ ભુરાને એમ કહીને માર્યો કે
આખા જિલ્લાનુ પરીણામ જ ૫૭.૮૨% છે, તો તારે કઇ રીતે ૯૦% આવ્યા ???
🤣🤪😜😂
પતિ: તું પિયર ગઇ છો,
તો ત્યાં થી ય મારી સાથે
ફોન પર ઝગડા શું કામ કરે છે?
પત્ની: મારે ય
work from home
કરવું તો પડે જ ને…
🤪😜😝🤣😂😅
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)