Homeજોક્સઆ હતો ખુલ્લે આમ...

આ હતો ખુલ્લે આમ ભેદભાવ.😅😝😂😜

વૃદ્ધ મહિલાએ ડોક્ટરને કહ્યું : મને ગેસની સમસ્યા છે,
પરંતુ સારી વાત એ છે કે
મારા ગેસમાંથી ગંધ કે અવાજ નથી આવતો.
હું તમારા ક્લિનિકમાં 20 વખત પાદી ચુકી છું પણ
કોઈને ખબર ન પડી.
ડોક્ટર : આ દવા લો અને 1 અઠવાડિયા પછી આવજો.
(1 અઠવાડિયા પછી)
વૃદ્ધ મહિલા : તમે મને કેવી દવા આપી? હવે હું પાદું છું
તો મારા ગેસમાંથી અવાજ તો નથી આવતો પણ
ખૂબ જ ખરાબ દુર્ગંઘ આવે છે.
ડોક્ટર : અચ્છા! તમારું નાક સારું થઈ ગયું છે.
હવે તમારા કાનની સારવાર કરીશું.
😅😝😂😜🤣🤪

જ્યારે હું બેકરીમાં કંઈક ખરીદવા ગયો
ત્યારે મારી આગળ એક યુવતી ઉભી હતી.
શોકેસ તરફ ઈશારો કરીને તેણે દુકાનદારને પેસ્ટ્રી વિશે પૂછ્યું.
દુકાનદારે કહ્યું – મેમ! આ બ્લેક ફોરેસ્ટ છે, આ હની આલ્મન્ડ છે,
આ રેડ વેલ્વેટ છે, આ સોલ્ટેડ ક્રેઅલેમ છે, આ ચોકલેટ ફિઝ છે,
અને આ છે… આ છે…
યુવતીએ એક પસંદ કરી અને
50 રૂપિયા આપીને પેસ્ટ્રી લઈને જતી રહી.
મારો વારો આવ્યો ત્યારે મેં દુકાનદારને કેક વિશે પૂછ્યું :
આ શોકેસમાં કઈ કેક રાખવામાં આવી છે?
મને જવાબ મળ્યો – આ બાજુ 100 રૂપિયા વાળી અને
આ બાજુ 150 રૂપિયા વાળી. બોલો કઈ આપું.
આ હતો ખુલ્લે આમ ભેદભાવ.
😅😝😂😜🤣🤪

( નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

Most Popular

More from Author

એક વાર પતિ પત્ની ફરવા જઈ રહ્યા હતા😜🤣🤪

પત્ની : તમે ઘણા ભોળા છો,તમને કોઈ પણ મુર્ખ બનાવી દે...

હવે મારી સાથે ઈજ્જતથી વાત કરજે😜🤣🤪

પતિ (પત્નીને) : આજે મેં,મારો 50 લાખનો વીમો કરાવ્યો છે. પત્ની :...

પપ્પુએ ટપ્પુને પૂછ્યું😜🤣🤪

પપ્પુનો તેની પત્ની સાથે મોટો ઝઘડો થયો,તેથી તે તેના મિત્રને મળવા...

એક વાર કટ કરી દીધો તો બીજી વાર આવ્યો.😜😝🤪

👩🏻‍🏫ટીચર : 🐜કીડી આપણને કેવી રીતે ઉપયોગી છે ?👦🏻મનિયો : હું...

Read Now

એક વાર પતિ પત્ની ફરવા જઈ રહ્યા હતા😜🤣🤪

પત્ની : તમે ઘણા ભોળા છો,તમને કોઈ પણ મુર્ખ બનાવી દે છે. પતિ : હા,શરૂઆત તારા બાપે જ કરી હતી.😅😝😂😜🤣🤪 એક વાર પતિ પત્ની ફરવા જઈ રહ્યા હતા.રસ્તામાં ગધેડો મળ્યો.તેને જોઈ પત્નીને મજાક કરવાનું મન થયું.પત્ની (ગધેડા તરફ ઈશારો કરીને) : જુઓ,તમારો સગવાળો આવ્યો છે,તેને નમસ્તે કરો.પતિ : અરે...

જયપુરની ફેમસ ડુંગળી કચોરી ઘરે આ રીતે તૈયાર કરો, ખાધા પછી બધા વખાણ કરશે.

ભારતગુલાબી શહેર જયપુર તેના ભવ્ય મહેલો અને જીવંત સંસ્કૃતિ માટે જ નહીં પરંતુ તેના સ્વાદિષ્ટ રાંધણ ખજાના માટે પણ પ્રખ્યાત છે. જયપુરમાં ઓફર કરવામાં આવતી ઘણી સ્વાદિષ્ટ વાનગીઓમાં, ડુંગળી કચોરી સાચી ભીડને ખુશ કરે છે. આ લેખમાં, અમે આ પ્રતિષ્ઠિત વાનગી ઘરે તૈયાર કરવાના રહસ્યો પર પ્રકાશ પાડીશું,...

હવે મારી સાથે ઈજ્જતથી વાત કરજે😜🤣🤪

પતિ (પત્નીને) : આજે મેં,મારો 50 લાખનો વીમો કરાવ્યો છે. પત્ની : આ બહુ સારું કર્યું.હવે મારે વારંવાર કહેવું નહિ પડે કેતમારું ધ્યાન રાખજો.😅😝😂😜🤣🤪 પહેલો મિત્ર : યાર,બીજા વર્ષનું રિઝલ્ટ આવી ગયું કે છે?બીજો મિત્ર : હા, આવી ગયું છે.અને સાંભળ….હવે મારી સાથે ઈજ્જતથી વાત કરજે.પહેલો મિત્ર : કેમ?બીજો...