Homeમનોરંજનટેસ્લાના હ્યુમનૉઇડ રોબો સાથે...

ટેસ્લાના હ્યુમનૉઇડ રોબો સાથે ફરવા નીકળ્યા ઇલૉન મસ્ક

ઇલૉન મસ્ક હાલમાં તેમના ઑપ્ટિમસ નામના રોબોને લઈને ફરવા નીકળ્યા હતા અને સોશ્યલ મીડિયામાં છવાઈ ગયા હતા. એ પહેલાં તેમણે ઑપ્ટિમસને શર્ટ ફોલ્ડ કરતો બતાવ્યો હતો અને હવે તેમણે એક નવો વિડિયો પોસ્ટ કર્યો છે જેમાં ઑપ્ટિમસ અસલ માનવી જેવી ચાલ સાથે ચાલતો જોવા મળે છે. આ વિડિયો સાથે ઇલૉન મસ્ક લખે છે, ‘ઑપ્ટિમસ સાથે હું ચાલવા જઈ રહ્યો છું.’

વિડિયો-ક્લિપમાં રોબો એક સીધી લાઇનમાં ચાલતો જોવા મળે છે. એ એક એવા બિલ્ડિંગની અંદર ચાલી રહ્યો છે જે કોઈ પ્રકારની ફૅક્ટરી જેવું લાગે છે. રોબોની હિલચાલ એકદમ સ્મૂધ છે. એ એના પગ ઉપાડે છે અને જમીન પર મૂકે છે જાણે તે કોઈ માણસ હોય. આ પહેલી વાર નથી જ્યારે ઇલૉન મસ્કે ટેસ્લાના નવા હ્યુમનૉઇડ રોબો વિશે બધાને ચોંકાવી દીધા હોય. બે અઠવાડિયાં અગાઉ તેમણે એક વિડિયો શૅર કર્યો હતો જેમાં ટેસ્લા રોબો ફૅક્ટરીમાં કામ કરી રહ્યો હતો. ક્લિપમાં રોબોને એક બાલદીમાંથી બ્લૅક ટી-શર્ટ ઉપાડીને એને ફોલ્ડ કરતો બતાવાયો હતો.
ડિસેમ્બરમાં પણ મસ્કે એક વવિડિયો શૅર કર્યો હતો જેમાં ઑપ્ટિમસ માણસ જેવાં જ કામ કરે છે, જેમ કે સંભાળીને ઈંડાં લઈ જવાં કે ડાન્સ કરવો.

Most Popular

More from Author

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી...

બગીચામાં કપલ બેન્ચ પર બેઠું હતું…😜😅😝😂🤪🤣

ચિત્રકાર : હુ તમારી પત્ની નોસરસ ફોટો બનાવી દવ…પતી : હા...

બાળક : આંટી મમ્મીએ એક વાટકી ખાંડ માંગી છે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને...

Read Now

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...

જેલમાંથી બહાર આવ્યા પછી એલ્વિશ યાદવે શેર કરી પોસ્ટ, મચી ગઇ હલચલ

યુટ્યુબર એલ્વિશ યાદવને જામીન મળી ગયા છે. બિગ બોસ ઓટીટી વિનર એલ્વિશને જામીન પર NDPSની લોઅર કોર્ટમાં સુનવણી થઇ. એલ્વિશને 50-50 હજારના બેલ બોન્ડ પર જામીન મળ્યા છે. ધરપકડના 5 દિવસ પછી એલ્વિશ યાદવ જેલમાંથી બહાર આવ્યો છે. જો કે જેલમાંથી બહાર આવતાની સાથે ચર્ચામાં આવી ગયો...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી વાઇફે દરવાજો જ ના ખોલ્યો.આખી રાત મેં બહાર સૂઇને નીકાળી.બંતા : તો સવારે વાઇફની ખબર લીધી કે નહીં?સંતા : ના યાર,સવારે યાદ આવ્યું કે તે તો માયકે ગઇ છેઅને ચાવી તો મારા ખિસ્સામાં જ હતી.😅😝😂😜🤣🤪 પિતા :...