😉🤪🤣🤪
મનોચિકિત્સકો કહે છે…
પોતા માટે સમય કાઢો !
મારી પત્નીએ કીધું …
એકલા પોતા માટે શું કામ ?
વાસણ કપડાં અને કચરા માટે પણ સમય કાઢો…….
જીવનમાં શાંતિ આપોઆપ આવશે
એમ કહેવાય છે સ્ત્રી વગર ઘર સૂનું છે ,,, સ્ત્રી વગર ઘરના ચાલે
મને એમ લાગે છે કે સ્ત્રી વગર ….
Instagram Twitter અને Facebook
આ કોઈ સોશ્યિલ મીડિયા પણ ના ચાલે ….
(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)