પત્ની પતિને : જો હું 3-4 દિવસ ના દેખાઉં
તો તમને કેવું લાગશે?
પતિ (ખુશ થઈને) : ઘણું સારું લાગશે.
પછી પત્ની સોમવારે,
મંગળવારે અને બુધવારે ના દેખાઈ.
પછી ગુરુવારે જયારે
આંખના સોજા ઓછા થયા
ત્યારે થોડી-થોડી દેખાઈ.
😅😝😂😜🤣🤪
પતિ : તારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હતું,
છતાં પણ તેં પોલીસને કેમ ન દેખાડ્યું?
કારણ વગર 5000 નો મેમો ભરીને આવી ને.
પત્ની : એમાં મારો ફોટો સારો નહોતો.
તેથી મેં તે પોલીસ દેખાડ્યું નહિ.
😅😝😂😜🤣🤪
(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)