Homeરસોઈચટપટું ખાવાનું મન થયું...

ચટપટું ખાવાનું મન થયું છે, આ રહી છોલે ભટુરેની રેસિપી

છોલે ભટુરેનું નામ આવે એટલે ભલભલાના મોઢામાં પાણી આવી જાય છે. આ ભલે ઉત્તર ભારતની પ્રખ્યાત વાનગી હોય પરંતુ ગુજરાતમાં પણ તે બહુ ખાવામાં આવે છે. તેમાંય મસાલેદાર છોલે હોય તો પૂછવું જ શું. આજની આ રેસિપીમાં આપણે ઘરે કંઈ રીતે સ્વાદિષ્ટ છોટે ભટુરે બનાવી શકાય તે જાણીશું.

છોલે-ભટુરેની સામગ્રી

2 કપ ચણા
સૂકા આમળા
ચા પત્તી
1 તેજપત્તા
1 તજ
2 એલચી
1 ટીસ્પૂન જીરું
1 મોટી એલચી
8 કાળા મરીના દાણા
3 લવિંગ
2 સમારેલી ડુંગળી
1 ટીસ્પૂન લસણ
1 ચમચી આદુ
1 ચમચી હળદર
1 ચમચી લાલ મરચું
1 ચમચી ધાણાજીરુ
3 ચમચી મીઠું
1 ​​કપ પાણી
1 ટામેટું સમારેલું
1 કોથમીર
1/2 ચમચી ખાંડ
2 કપ મેંદો
1/2 કપ ઘઉંનો લોટ
સૌપ્રથમ આપણે છોલે બનાવીશું.

ચણાને ચાર-પાંચ કલાક પલાળી દો.
પછી એક વાસણમાં ચણાને ચા પત્તી અને સુકા આમળા સાથે ઉકાળો. બરાબર ચણા બફાઈ જાય ત્યાં સુધી ઉકાળો
પછી એક કઢાઈમાં તેલ ગરમ કરો વઘાર માટે.
તેમા તેજપત્તા, તજ, જીરું, કાળા મરી અને લવિંગ ઉમેરો.
હવે ડુંગળી ઉમેરો અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
પછી તેમાં લસણ, આદુ, હળદર, લાલ મરચું, ધાણાજીરું, જીરું પાઉડર અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરો.
પછી તેમાં પાણી ઉમેરો અને હવે બાફેલા ચણા અને સમારેલા ટામેટાં ઉમેરો.
તેને સારી રીતે મિક્સ કર્યા પછી તેને બીજા કૂકરમાં કાઢી લો. કોથમીર ઉમેરી થોડીવાર પાકવા દો.
હવે તમારા છોલે તૈયાર છે.
ભટૂરે બનાવવાની રીત:

એક બાઉલમાં થોડી ખાંડ અને પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરો.
વાસણમાં મેંદો અને ઘઉંનો લોટ લો. તેમાં મીઠું અને પાણી ઉમેરી લોટ બાંધો.
પછી કપડાં વડે થોડીવાર ઢાંકી દો.
પછી તેને રોટલીની જેમ વણીને તેલમાં તળો.
પછી છાશ અને છોલે સાથે સાથે ગરમા ગરમ પીરસો.

Most Popular

More from Author

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી...

બગીચામાં કપલ બેન્ચ પર બેઠું હતું…😜😅😝😂🤪🤣

ચિત્રકાર : હુ તમારી પત્ની નોસરસ ફોટો બનાવી દવ…પતી : હા...

બાળક : આંટી મમ્મીએ એક વાટકી ખાંડ માંગી છે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને...

Read Now

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...

જેલમાંથી બહાર આવ્યા પછી એલ્વિશ યાદવે શેર કરી પોસ્ટ, મચી ગઇ હલચલ

યુટ્યુબર એલ્વિશ યાદવને જામીન મળી ગયા છે. બિગ બોસ ઓટીટી વિનર એલ્વિશને જામીન પર NDPSની લોઅર કોર્ટમાં સુનવણી થઇ. એલ્વિશને 50-50 હજારના બેલ બોન્ડ પર જામીન મળ્યા છે. ધરપકડના 5 દિવસ પછી એલ્વિશ યાદવ જેલમાંથી બહાર આવ્યો છે. જો કે જેલમાંથી બહાર આવતાની સાથે ચર્ચામાં આવી ગયો...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી વાઇફે દરવાજો જ ના ખોલ્યો.આખી રાત મેં બહાર સૂઇને નીકાળી.બંતા : તો સવારે વાઇફની ખબર લીધી કે નહીં?સંતા : ના યાર,સવારે યાદ આવ્યું કે તે તો માયકે ગઇ છેઅને ચાવી તો મારા ખિસ્સામાં જ હતી.😅😝😂😜🤣🤪 પિતા :...