કર્મચારી : સર, ઘણો વરસાદ પડી રહ્યો છે,
શું આજે ઓફિસ આવવાનું છે?
બોસ : જાતે જ નક્કી કરી લો,
તમારે આખો દિવસ કોની પાસે અપમાન
કરાવવું છે,
મારી પાસે કે પત્ની પાસે?
કર્મચારી : સારું સર,
હું આવી રહ્યો છું.
😅😝😂😜🤣🤪
સર : ન્યૂટનનો નિયમ કહો.
વિદ્યાર્થી : સર, મને આખી લાઈન યાદ નથી,
મને છેલ્લી લાઈન યાદ છે.
સર : ચાલ ત્યારે છેલ્લી જ સંભળાવ.
વિદ્યાર્થી :…….અને આને ન્યુટનનો નિયમ કહે છે.
😅😝😂😜🤣🤪
(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)