Homeજોક્સબપોરે અંધારું કરીને સુવા...

બપોરે અંધારું કરીને સુવા માટે લગાવવો છે😂😂

કાલે હું ડોક્ટર સાથે મારી તબિયત વિશે વાત કરતો હતો.
મારી જોબ, શિફ્ટ, રિપોર્ટિંગ, પગાર, કામનો પ્રકાર વગેરે વગેરે વાતો એકદમ કાળજી પૂર્વક સાંભળીને એમણે મને નીચે પ્રમાણે સલાહો આપી : . . .
1 ખૂબ ચાલો.
2 કોલડ્રિન્કસ એકદમ ઓછા કરો.
3 દારૂ બિલકુલ જ નહી.
4 ખૂબ પાણી પીઓ.
5 નજીકમાં જવું હોય તો રીક્ષા ન કરો, ચાલીને જાવ.
6 બહારનું ખાવાનું બિલકુલ બંધ કરો.
7 ઘરમાં પણ તેલવાળુ, ઘીવાળુ ન ખાવું.
8 પંજાબી, ચાઈનીઝ, ઈટાલીયન… બધાનો વર્જ્ય કરો.
9 એકાદ દિવસની જ ટુર કરો, વધુ દિવસોની બિલકુલ નહીં.
10 એક્દમ સાદો ખોરાક ખાઓ. . . . . . .
મેં હા તો પાડી પછી ઘબરાતા ઘબરાતા પૂછ્યું : ‘ ડોક્ટર આમ ખરેખર મને થયું છે શું.. .???’
ત્યારે ડોક્ટર બોલ્યા : થયું કશું જ નથી, તમારો પગાર જ ઓછો છે… 😂😂

🧑🏻‍🦱છગન : ✔️કાળા રંગનો 💡બલ્બ આપો.
👳🏻‍♂️દુકાનવાળો : ✔️કાળા રંગનો ?
ક્યાં લગાવવો છે ?
🧑🏻‍🦱છગન : બપોરે અંધારું કરીને 😴સુવા માટે લગાવવો છે.😱😨😰😥😓

(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

Most Popular

More from Author

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી...

બગીચામાં કપલ બેન્ચ પર બેઠું હતું…😜😅😝😂🤪🤣

ચિત્રકાર : હુ તમારી પત્ની નોસરસ ફોટો બનાવી દવ…પતી : હા...

બાળક : આંટી મમ્મીએ એક વાટકી ખાંડ માંગી છે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને...

Read Now

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...

જેલમાંથી બહાર આવ્યા પછી એલ્વિશ યાદવે શેર કરી પોસ્ટ, મચી ગઇ હલચલ

યુટ્યુબર એલ્વિશ યાદવને જામીન મળી ગયા છે. બિગ બોસ ઓટીટી વિનર એલ્વિશને જામીન પર NDPSની લોઅર કોર્ટમાં સુનવણી થઇ. એલ્વિશને 50-50 હજારના બેલ બોન્ડ પર જામીન મળ્યા છે. ધરપકડના 5 દિવસ પછી એલ્વિશ યાદવ જેલમાંથી બહાર આવ્યો છે. જો કે જેલમાંથી બહાર આવતાની સાથે ચર્ચામાં આવી ગયો...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી વાઇફે દરવાજો જ ના ખોલ્યો.આખી રાત મેં બહાર સૂઇને નીકાળી.બંતા : તો સવારે વાઇફની ખબર લીધી કે નહીં?સંતા : ના યાર,સવારે યાદ આવ્યું કે તે તો માયકે ગઇ છેઅને ચાવી તો મારા ખિસ્સામાં જ હતી.😅😝😂😜🤣🤪 પિતા :...