👩🏻🏫ટીચર : 🐜કીડી આપણને કેવી રીતે ઉપયોગી છે ?
👦🏻મનિયો : હું બોલું ટીચર ?
👩🏻🏫ટીચર : હા બોલ.
👦🏻મનિયો : 🐜કીડીઓ આપણને 👱🏻♀️મમ્મીએ 🍮મીઠાઈ ક્યાં મૂકી છે એ શોધી આપે છે.
😂🤣😅🤪😝😜
એક 🙆🏻♂️મૂર્ખ બે કાન ઉપર હાથ રાખીને 👨🏻⚕️ડૉક્ટરને બતાવવા આવ્યો.
👨🏻⚕️ડૉક્ટર : 👂🏻કાનમાં શું થયું ?
🙎🏻♂️દર્દી : કંઈ નહીં, હું ઈસ્ત્રી કરતો હતો ને ફોન આવ્યો !
👨🏻⚕️ડૉક્ટર : બીજા 👂🏻કાનમાં શું થયું ?
🙍🏻♂️દર્દી : એક વાર 🤳🏻કટ કરી દીધો તો બીજી વાર આવ્યો.
😜😝🤪😅🤣😂
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)