એક 🧟♂️ભિખારી એક 👨🏻🔧શેઠ પાસે ગયો અને બોલ્યો : 👨🏻🔧શેઠ ! આ ગરીબ 🧟♂️ભિખારી ને એક રૂપિયો આપો.
👨🏻🔧શેઠ : કંઈક વ્યવસ્થિત તો માંગ, એક રૂપિયામાં આવે છે શું ?
🧟♂️ભીખરી : હું માણસની આપવાની લાયકાત જોઈને માંગુ છું !!
😈😈😈😈
🧑🏻✈️કન્ડકટર : સાહેબ, તમે બસમાં 🚬સિગારેટ ન પી શકો.
🤵🏻♂️પ્રવાસી : હું પીતો નથી.
🧑🏻✈️કન્ડકટર : તમારા 🤦🏻મોઢામાં 🚬સિગારેટ છે.
🤵🏻♂️પ્રવાસી : એમ તો મારા 🦶🏻પગમાં 👞જોડા પણ છે, છતાં હું ક્યાં 🚷ચાલુ છું ?
😤😤😤
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)