માવો ખાવા વાળા મા બહુ ઉંચા સંસ્કાર હોય છે.
તેઓ બહુ જ શાન્ત અને મૌન રહેતા હોય છે.
થૂકી ને કેવલ ત્યારે જ બોલે છે જયારે બોલવાની કિંમત માવા કરતા વધારે હોય.
બાકી તેઓ હૂ.. હા.. મા જ જવાબ આપે છે.
😀😀😀😄😄
જો કોઈ વ્યકિત વાત કરવા માટે માવો થૂકી રહયો છે તો સમજી લો કે બહુ જ્ઞાન ની વાત બતાવશે.😂😂😂😂😂😂😂😂😂
એક બેન ફ્લેવર પાણી પુરી ખાતા હતા..
.
🙍🏻♀️બેન:- ભાઇ તમે આ પવાલી મા નુ પાણી તો દર વખતે આપવુ ભુલી જાવ છો..
.
👨🏻🍳પાણીપુરી વાળો :- બેન ઇ હાથ ધોવાનુ પાણી છે.🤪😜🤪😜🤪
(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)