એક છોકરીએ ઘરવાળાઓના કહેવા પર
છોકરાને જોયા વિના લગ્ન કરી લીધા.
સુહાગરાત પર છોકરીએ છોકરાને પૂછ્યું :
છોકરી : તુએ ભણતરમાં કઈ ડિગ્રી મેળવી છે,
તે ગુજરાતીમાં જણાવો.
છોકરો : આંખ ચા આંખ.
છોકરી : હવે આ શું નવું આવ્યું?
છોકરો : આઈટીઆઈ.
છોકરી બેભાન.
😅😝😂😜🤣🤪
પપ્પુ પેરાશૂટ વેચી રહ્યો હતો.
તે જોર જોરથી બોલી રહ્યો હતો….
પ્લેનમાંથી કૂદો,
બટન દબાવો અને સુરક્ષિત નીચે ઉતરો.
ગ્રાહક : અને જો તમારું પેરાશૂટ ના ખુલ્યું તો?
પપ્પુ : તો હું પૈસા પાછા આપી દઈશ.
😅😝😂😜🤣🤪
(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)