જલી કો આગ કહતે હૈં…
બુઝી કો રાખ કહતે હૈં…
જિસકા મિસકોલ દેખતે હી
ઇન્સાન ઘર આ જાયે..
ઉસે “પત્ની કી ધાક” કહતે હૈં…
😃😃😃
ટીચર: આ કહેવતનો અર્થ સમજાવ.
“સાપ ની પૂંછડી પર પગ મુકવો”
વિદ્યાર્થી: પત્ની ને પિયર જતી રોકવી.
ટીચરે વિધાર્થીને ગુરૂ માની લીધા..
😃😃😃
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)