Homeરસોઈઆવી રીતે સ્ટ્રીટ સ્ટાઈલમાં...

આવી રીતે સ્ટ્રીટ સ્ટાઈલમાં બનાવો હેલ્ધી અને ટેસ્ટી બદામ શેક, વારંવાર પીવાનું મન થશે

બદલાતી ઋતુમાં બદામ શેક પીવાની એક અલગ જ મજા હોય છે. બદામ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, તેનાથી યાદશક્તિ પણ વધે છે. બદામ મગજને તેજ બનાવે છે. આમ તો ઘણી વાનગીઓમાં બદામનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ બદામ શેક એક ખૂબ જ સરળ રેસિપી છે. આ સ્વાદિષ્ટ બદામ શેકમાં તમને બદામની સાથે એલચી અને મલાઈનો સ્વાદ પણ મળશે.

તો આજે અમે તમને તેની સરળ રેસિપી વિશે જણાવીશું.

બદામ શેક બનાવવા માટેની સામગ્રી

  • દૂધ
  • બદામ
  • કસ્ટર્ટ પાવડર
  • ખાંડ
  • એલચી
  • ડ્રાય ફ્રુટ્સ

બનાવવાની રીત
તેને બનાવવા માટે સૌથી પહેલા બદામ અને એલચીને પલાળી દો. પછી બીજા દિવસે સવારે એક તપેલી લો અને તેમાં દૂધને સારી રીતે ઉકળવા માટે રાખી દો.

પછી એક નાના બાઉલમાં થોડું દૂધ લો અને તેમાં કસ્ટર્ડ પાવડર મિક્સ કરી લો. હવે ઉકળી રહેલા દૂધમાં આ કસ્ટર્ડ પાવડરને મિક્સ કરી દો.

આ દૂધમાં ખાંડ પણ ઉમેરો. પછી પલાળેલી બદામને છોલી લો અને તેમાં એલચી અને થોડું દૂધ નાખીને પીસી લો. આ પેસ્ટને પણ ઉકળતા દૂધમાં મિક્સ કરી દો.

હવે દૂધને ઘાટું થવા દો અને પછી તેમાં સમારેલી બદામ ઉમેરી દો. આ દૂધને ઠંડુ થવા દો અને પછી તેને ગ્લાસમાં નાખો અને બદામથી ગાર્નિશ કરીને સર્વ કરો.

Most Popular

More from Author

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી...

બગીચામાં કપલ બેન્ચ પર બેઠું હતું…😜😅😝😂🤪🤣

ચિત્રકાર : હુ તમારી પત્ની નોસરસ ફોટો બનાવી દવ…પતી : હા...

બાળક : આંટી મમ્મીએ એક વાટકી ખાંડ માંગી છે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને...

Read Now

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...

જેલમાંથી બહાર આવ્યા પછી એલ્વિશ યાદવે શેર કરી પોસ્ટ, મચી ગઇ હલચલ

યુટ્યુબર એલ્વિશ યાદવને જામીન મળી ગયા છે. બિગ બોસ ઓટીટી વિનર એલ્વિશને જામીન પર NDPSની લોઅર કોર્ટમાં સુનવણી થઇ. એલ્વિશને 50-50 હજારના બેલ બોન્ડ પર જામીન મળ્યા છે. ધરપકડના 5 દિવસ પછી એલ્વિશ યાદવ જેલમાંથી બહાર આવ્યો છે. જો કે જેલમાંથી બહાર આવતાની સાથે ચર્ચામાં આવી ગયો...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી વાઇફે દરવાજો જ ના ખોલ્યો.આખી રાત મેં બહાર સૂઇને નીકાળી.બંતા : તો સવારે વાઇફની ખબર લીધી કે નહીં?સંતા : ના યાર,સવારે યાદ આવ્યું કે તે તો માયકે ગઇ છેઅને ચાવી તો મારા ખિસ્સામાં જ હતી.😅😝😂😜🤣🤪 પિતા :...