👨⚖️ન્યાયાધીશ : બોલો શી ફરિયાદ છે.
🤵અરજદાર : સાહેબ, મેં કોર્ટમાં લગ્ન કર્યા હતાં !
🧑⚖️ન્યાયાધીશ : તો એનું શું છે ?
🤵અરજદાર : મારે એ જાણવું છે કે મારો ગુનો શું હતો અને સજા કેટલી લાંબી ચાલશે ?
😅😂🤣😝😜🤪
👨🏻🦰વાળંદની દુકાનમાં એનો 🧑🏻🦰દીકરો આવ્યો હતો.
🧑🏻🦱ગ્રાહક વધ્યા એટલે 🧑🏻🦰દીકરાએ પૂછ્યું : હું હજામત કરતો થાઉં ?
ખચકાટ સાથે 👨🏻🦰વાળંદ : ફાવશે ? જો ક્યાંક ✂️અસ્ત્રો લાગી ન જાય, તને !
😋😛😝😜🤪🤩
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)