Homeક્રિકેટIPLની ઓપનિંગ સેરેમનીમાં ગુંજશે...

IPLની ઓપનિંગ સેરેમનીમાં ગુંજશે સોનુ નિગમ-AR રહેમાનનો અવાજ, આ કલાકારો કરશે પરફોર્મન્સ

વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ IPL શરૂ થવામાં હવે માત્ર 2 દિવસ બાકી છે. ટૂર્નામેન્ટની શરૂઆત 22 માર્ચે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાનારી મેચથી થશે.

પ્રથમ મેચ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. IPL 2024 ની ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કરનાર સ્ટાર્સની યાદી જાહેર કરવામાં આવી છે.

ઓપનિંગ સેરેમનીમાં કોણ પરફોર્મ કરશે?

બોલીવુડની જાણીતી હસ્તીઓ IPL 2024ની ઓપનિંગ સેરેમનીમાં હાજરી આપશે. અક્ષર કુમાર-ટાઈગર શ્રોફ ખાસ પરફોર્મન્સ કરશે. આ સિવાય 22મી માર્ચે એમએ ચિદ્રમ સ્ટેડિયમમાં સોનુ નિગમ અને AR રહેમાનના અવાજનો જાદુ છવાઈ જશે. તમને જણાવી દઈએ કે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજિત IPL 2023ની ઓપનિંગ સેરેમની ખૂબ જ યાદગાર રહી હતી. જ્યાં અરિજિત સિંહે સૌના દિલ જીતી લીધા હતા.

IPL 2024ની ઓપનિંગ સેરેમનીમાં ઘણા મોટા સ્ટાર્સ આવશે

ભારતીય સિંગર સોનુ નિગમ, AR રહેમાન સિવાય બોલિવૂડ સ્ટાર્સ અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ પણ આઈપીએલની આગામી સિઝનની ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કરવાના છે. કહેવામાં આવી રહ્યું છે કે સોનુ નિગમ અને AR રહેમાન સાથે મળીને દેશભક્તિ પર એક ખાસ પેશકશ કરી શકે છે. આ સમગ્ર સમારોહની સમય મર્યાદા 30 મિનિટ રાખવામાં આવી છે.

IPL 2024ની ઓપનિંગ સેરેમની ક્યારે અને ક્યાં થશે?

IPL 2024ની ઓપનિંગ સેરેમની MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં CSK vs RCB મેચની શરૂઆતના થોડા સમય પહેલા 22 માર્ચે સાંજે 6:30 વાગ્યે શરૂ થશે.IPL 2024ની પ્રથમ મેચ 22 માર્ચે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. જ્યાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમો આમને-સામને આવશે. ચાહકો આ મેચ જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. કારણ કે, એક તરફ એમએસ ધોની હશે અને બીજી તરફ વિરાટ કોહલી હશે. હવે જોવાનું એ રહે છે કે કઈ ટીમ મેચ જીતે છે અને જીત સાથે ટૂર્નામેન્ટની શરૂઆત કરશે.

IPL 2024ની મેચો કયા સમયે શરૂ થશે?

IPL 2024ની ઓપનિંગ મેચ 22 માર્ચે ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં યોજાવા જઈ રહી છે, જે રાત્રે 8 વાગ્યે શરૂ થશે. અન્ય મેચોની વાત કરીએ તો બપોરની મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3.30 વાગ્યે શરૂ થશે અને સાંજની મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે.

Most Popular

More from Author

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી...

બગીચામાં કપલ બેન્ચ પર બેઠું હતું…😜😅😝😂🤪🤣

ચિત્રકાર : હુ તમારી પત્ની નોસરસ ફોટો બનાવી દવ…પતી : હા...

બાળક : આંટી મમ્મીએ એક વાટકી ખાંડ માંગી છે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને...

Read Now

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...

જેલમાંથી બહાર આવ્યા પછી એલ્વિશ યાદવે શેર કરી પોસ્ટ, મચી ગઇ હલચલ

યુટ્યુબર એલ્વિશ યાદવને જામીન મળી ગયા છે. બિગ બોસ ઓટીટી વિનર એલ્વિશને જામીન પર NDPSની લોઅર કોર્ટમાં સુનવણી થઇ. એલ્વિશને 50-50 હજારના બેલ બોન્ડ પર જામીન મળ્યા છે. ધરપકડના 5 દિવસ પછી એલ્વિશ યાદવ જેલમાંથી બહાર આવ્યો છે. જો કે જેલમાંથી બહાર આવતાની સાથે ચર્ચામાં આવી ગયો...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી વાઇફે દરવાજો જ ના ખોલ્યો.આખી રાત મેં બહાર સૂઇને નીકાળી.બંતા : તો સવારે વાઇફની ખબર લીધી કે નહીં?સંતા : ના યાર,સવારે યાદ આવ્યું કે તે તો માયકે ગઇ છેઅને ચાવી તો મારા ખિસ્સામાં જ હતી.😅😝😂😜🤣🤪 પિતા :...