એક પાર્ટીમાં પત્ની પતિને કહે છે.
પત્ની : જુવોને,
તે છોકરો મને ક્યારનો તાકીને જોઈ રહ્યો છે.
પતિએ તે છોકરાની પાસે જઈને,
તેને બે થપ્પડ ચોડી દીધી અને કહ્યું,
પતિ : સાલા ત્રણ વર્ષ પહેલા,
તું આવી રીતે તાકીને જોતો હોત તો,
આજે મારો જીવ બચી જાત.
😅😝😂😜🤣🤪
છોકરી : મારા મોઢામાં બળતરા થઇ રહી છે.
.
ડોક્ટર : તમારા મોઢાનો અમારે એક્સ-રે કરવો પડશે.
.
છોકરી : એક્સ-રે માં શું હોય છે?
.
ડોક્ટર : મોઢાનો ફોટો પાડવામાં આવે છે.
.
છોકરી : પાંચ મિનીટ થોભો હું મેકઅપ કરી લઉં.
😅😝😂😜🤣🤪
( નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)