હું કહું છું…
આ તીન પત્તીની રમતને ઓલમ્પિકમાં સામેલ કરો, ગુજરાતી દર વખતે 🏅ગોલ્ડ લઈને આવશે
વિઠ્ઠલ તિડી
🤣🤣🤣🤣
“એક્કેય 🙎🏻♂️ગાંડાને 🦠કોરોનો થયો?
બેફામ, 😷માસ્ક પહેર્યાં વગર ફરે છે”. આવો એક સગાનો મેસેજ આવ્યો.
તો મેં રિપ્લાય આપ્યો…….
છતાંય તમારે ઘ્યાન રાખવું..”
તો મને બ્લોક કરી દીધો બોલો…
🤣😂🤪😅😜😝
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)