પત્ની : આજે અકસ્માત થતાં રહી ગયો !
પતિ : શું થયું ?
પત્ની : આ આપણી ઘડિયાળ,
ઉપરથી એવી પડી !
એક સેકંડનો ફરક પડ્યો હોત તો
મારી માનું માથું ભાંગી જાત !
પતિ : હું નહોતો કહેતો
આ ઘડિયાળ થોડું મોડું જ છે !
🤪😜😝🤣😂😅
અક્કલમઠો છોકરી જોવા ગયો.
માં-બાપે બેઉને એકલા છોડ્યા એટલે પેલાએ પૂછ્યું : બહેન આપ કેટલા ભાઈબહેન છો ?
છોકરી : પહેલા બે બહેન એક ભાઈ હતા.
પણ હવે બે ભાઈ થઇ ગયા !
😂😂😂🤣🤣
(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)