પત્ની : તમે ઘણા સ્વાર્થી છો.
પતિ : મેં એવું શું કર્યું કે તું મને સ્વાર્થી કહે છે?
પત્ની : તમારા લેપટોપમાં એક ફોલ્ડર છે,
તેનું નામ માઈ ફોલ્ડર છે,
એટલે ફક્ત તમારા એકલાનું.
તમે તેનું નામ અવર ડોક્યુમેન્ટ્સ રાખવું જોઈતું હતું.
પતિએ માઈક્રોસોફ્ટ વાળાને સિસ્ટમમાં ફેરફાર
કરવા ઈમેલ કર્યો છે.
😅😝😂😜🤣🤪
હંમેશા સારા કર્મ જ કરો,
અને ફળની ચિંતા ના કરો,
ફળની ચિંતા શું કામ કરવાની?
એ તો બહાર બજારમાં પણ મળી જાય છે.
😅😝😂😜🤣🤪
(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)