Homeઅજબ ગજબઆકાશમાં ચાલી રહી છે...

આકાશમાં ચાલી રહી છે બાઈક ? વીડિયો જોઈ તમે પણ કલાકારની કરશો પ્રશંસા

જુગાડ સાથે જોડાયેલા વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા રહે છે. આ વીડિયો એટલો રમૂજી છે કે યુઝર્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિની પ્રતિભા જોઈને સામાન્ય લોકો જ નહીં મોટા એન્જિનિયરો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. જુગાડનો આવો જ એક વીડિયો આજકાલ ટ્રેન્ડમાં છે. આ જોયા પછી તમે પણ દંગ રહી જશો કારણ કે તમે આજ સુધી આવી શોધ નહિ જોઈ હોય.

જેમ કે આપણે બધા જાણીએ છીએ કે દેશમાં એવા લોકોની અછત નથી જે જુગાડ દ્વારા પોતાનું કામ કરાવે છે. આ વીડિયો જ્યાં એક યુવકે દુનિયાની સૌથી ઉંચી બાઇક બનાવી છે જે જમીનને બદલે હવામાં ચાલશે. આ જુગાડ માત્ર ટાઈમપાસ માટે છે, જેને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ ખુબ મનોરંજન મેળવી રહ્યા છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવક બાઇક પર ખુશીથી બેઠો છે. જો તમે ધ્યાનથી જોશો, તો તમને ખબર પડશે કે આ અનોખી બાઈક લોખંડના બનેલા સપોર્ટ પર છે. તેના પર સવારી કરવી બિલકુલ સલામત નથી. જો ભૂલથી કંઇક થઇ જાય તો ખતરનાક અકસ્માત થવાની શક્યતા હતી.

આ વીડિયો જોયા બાદ લોકો તેના પર અલગ-અલગ કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે કહ્યું, તમે શું બાઇક બનાવી છે! અન્ય એક યુઝરે લખ્યું કે, ‘લોકો મરવાના નવા રસ્તા શોધવા લાગ્યા છે.’ જોકે આ વીડિયો ક્યારે અને ક્યાંનો છે તે માહિતી મળી નથી, પરંતુ જે એકાઉન્ટ પરથી તેને શેયર કરવામાં આવ્યો છે તેના પર આવા ઘણા વીડિયો ઉપલબ્ધ છે. જે લોકો દ્વારા ખૂબ પસંદ આવી રહ્યો છે.

Most Popular

More from Author

પતિ હોસ્પિટલમાં છે😅😝😂

પત્ની : અરે,આ તમારા માથા પર પાટો કેમ બાંધ્યો છે?પતિ :...

હવે પતિના બંને પગમાં ફ્રેક્ચર છે😅😝

બે મિત્રોસાચા પ્રેમ વિષે વાત કરી રહ્યા હતા.પહેલો મિત્ર : સાચો...

એન્જિનિયરિંગનું ફોર્મ ભરતી વખતે😜🤣🤪

એક મહિલા વિધવા પેન્શનનું ફોર્મ ભરવા ગઈ.અધિકારી : કેટલો સમય થઈ...

હવે શું બંગાળીમાં બોલું😅😝😂

એક કલાકથીઘરની બહાર રાહ જોતો પતિ બોલ્યો,અરે હજી કેટલું મોડું કરશે?પત્ની...

Read Now

6 દિવસ, 6 મોટા રેકોર્ડ્સ, રણબીર કપૂર-બોબી દેઓલની એનિમલ ફિલ્મે બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ

બોલિવુડ એક્ટર રણબીર કપૂરની ફિલ્મ એનિમલ રિલીઝ થઈ ગઈ છે અને ફિલ્મે રિલીઝના 6 દિવસમાં જ ધૂમ મચાવી દીધી છે. ફિલ્મ સતત બમ્પર કમાણી કરી રહી છે અને ફિલ્મની બમ્પર કમાણી અટકવાનું નામ નથી લઈ રહી. વર્ષ 2023માં ઘણી ફિલ્મોએ અનેક રેકોર્ડ બનાવ્યા છે. રણબીર કપૂરની એનિમલ...

પતિ હોસ્પિટલમાં છે😅😝😂

પત્ની : અરે,આ તમારા માથા પર પાટો કેમ બાંધ્યો છે?પતિ : મારા એક મિત્રએ ધોલાઈ કરી એટલે.પત્ની : તો તમે કેમ કાંઈ ન કર્યું,તમારા હાથમાં મહેંદી લાગેલી હતી?પતિ : મારા હાથમાં તેની પત્નીનો હાથ હતો,અને અમે ભાગી રહ્યા હતા.પછી પત્નીએ એવી ધોલાઈ કરી કેપતિ હોસ્પિટલમાં છે.😅😝😂😜🤣🤪 પત્ની (ગુસ્સા...

શ્રીસંત સાથેના વિવાદ બાદ ગૌતમ ગંભીરની ટીમ લીગમાંથી થઈ બહાર

લિજેન્ડ લીગ ક્રિકેટમાં શ્રીસંત સાથે થયેલ ઝઘડા બાદ ગૌતમ ગંભીર સતત ચર્ચામાં છે. આ વિવાદ બાદ જ્યારે ગંભીરની ટીમ મેદાનમાં ઉતરી ત્યારે બધાની નજર તેના પર જ હતી. જોકે આ વખતે ગંભીર કોઈ ખાસ કમાલ કરી ના શક્યો અને માત્ર 10 રન બનાવી આઉટ થયો હતો, સાથે...