ચિંટૂ- તું છોકરીને પપ્રોઝ કેવી રીતે કરશે
પિંટૂ- હું તેને બોટમાં બેસાડીને
સમુદ્રની વચ્ચે લઇ જઇશ
અને પછી પૂછીશ.
તે હા પાડશે તો ઠીક છે નહીં તો…
કહીં દઇશ.
બસ તારો મારો સાથ અહીં સુધી જ હતો.
ઉતરી જા મારી બોટથી….!!!
😂😂😂

જ્યારે કોઇ સુંદર યુવતી,
બિલકુલ બિન્દાસ થઇને
તમારી બાજુ વાળી સીટ પર
આવીને બેસી જાય તો સમજવું કે…
હવે તમે યુવાન નથી રહ્યા!!!!
😂😂😂
(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)