એક ગરીબ માણસ બોલ્યો,
આવા જીવન કરતા તો નરક સારું.
એવામાં અચાનક યમદૂત આવ્યા અને
બોલ્યા, ચાલ હું તને લેવા આવ્યો છું.
ગરીબ માણસ બોલ્યો :
લો હવે ગરીબ માણસ મજાક પણ
નથી કરી શકતો.
😅😝😂😜🤣🤪
ભાવનગરથી છોકરાવાળા સુરત છોકરી
જોવા આવ્યા.
છોકરી : તમે શું કરો છો?
છોકરો : મારે ભાવનગરમાં
‘ગ્રીન સ્ટીક વૂડ’ નો મોટો બિઝનેસ છે.
છોકરી : એટલે શું?
છોકરો : એટલે દાતણ વેચુ છું ગાંડી.
😅😝😂😜🤣🤪
(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)