પડોશણે મારા ઘરે આવીને
મારી પત્નીને 5 ચણિયા-ચોળી બતાવીને
કહ્યું : દીદી,
આમાંથી કયા સારા લાગશે?
મારી પત્નીએ મારી સામે જોઈને
કહ્યું : તમે પસંદ કરો…
મારું તો ખાલી નામ જ છે.
સમજાય તેને સલામ.
😅😝😂😜🤣🤪
બોસ : તમારે રજાની શી
જરૂર છે?
કર્મચારી : સર લઈને જોવું છે કે
તે કેવી લાગે છે?
😅😝😂😜🤣🤪
(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)