એક મહાપુરુષે સાચું જ કહ્યું છે.
… કે કંપનીમાં મેનેજિંગ ડાયરેક્ટરની
પદવી સુધી જલ્દી પહોંચવું હોય
તો આજનું કામ કાલ ઉપર
ટાળવાની મથામણ ના કરવી.
કાયમ માટે
ટાળી દેવાની કોશિશ કરવી.
😅😝😂😜🤣🤪
એક મહાપુરુષે સાચું જ કહ્યું છે…
… કે તમારે કોઈ પણ દિવસ
તમારી વાઇફને કહેવું નહિ કે
તમે એના પ્રેમને લાયક નથી.
કારણ કે એની
એને પહેલેથી જ ખબર હોય છે.
😅😝😂😜🤣🤪
(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)