રમેશ : ટ્રકનો હોર્ન સાંભળતા જ
તારો પરસેવો કેમ છૂટી જાય છે?
સુરેશ : કારણ કે, એક મહિના પહેલા મારી
પત્ની એક ટ્રક વાળા સાથે ભાગી ગઈ હતી.
રમેશ : પણ,
હવે આટલું ગભરાવાની શું જરૂર છે?
સુરેશ : જયારે પણ ટ્રકનો હોર્ન સંભળાય છે
ત્યારે એ વિચારીને
મારો પરસેવો છૂટી જાય છે કે,
તે ટ્રક વાળો એને પાછી મુકવા આવ્યો છે.
😅😝😂😜🤣🤪
ડોક્ટર : તમારી પત્નીને હવે કેવું છે?
પપ્પુ : ઘણું સારું છે ડોક્ટર,
આજે સવારે તો
તે મારી સાથે ઝગડી પણ ખરી.
😅😝😂😜🤣🤪
(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)