રાજુ ગધેડાને લઈને શાળાએ પહોંચ્યો.
શિક્ષક : આ ગધેડો કેમ લાવ્યો છે?
રાજુ : મેડમ,
તમે જ કહો છો ને કે,
તમે મોટા મોટા ગધેડાને માણસ બનાવ્યા છે.
તો મેં વિચાર્યું કે,
આનું પણ ભલું થઇ જાય,
એટલે આને લેતો આવ્યો.
😅😝😂😜🤣🤪
છગન : બોલ તો જેલને
હિન્દીમાં હવાલાત કેમ કહેવાય છે?
મગન : સિમ્પલ છે યાર…
કારણ કે,
ત્યાં ફક્ત હવા અને લાત ખાવા મળે છે.
😅😝😂😜🤣🤪
(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)