પતિ : વ્હાલી હું તને ખુબ પ્રેમ કરું છું.
પત્ની : તો શું હું તમને પ્રેમ નથી કરતી?
હું તો તમારા માટે
આખી દુનિયા સાથે લડી શકું છેં.
પતિ : પણ,
તું તો હંમેશા મારી સાથે જ ઝગડે છે.
પત્ની : તું જ મારી દુનિયા છો.
😅😝😂😜🤣🤪
પત્ની એ ખાવામાં રીંગણનું શાક બનાવ્યું
તે જોઇને
પતિ ગુસ્સાથી લાલ થઇ ગયો અને કહ્યું:
પતિ : ફરી રીંગણ? તને ખબર નથી,
વધુ રીંગણ ખાવાથી
માણસ બીજા જન્મમાં ગધેડો બને છે
પત્ની : તે વાત તમારે
આગળના જન્મમાં વિચારવાની જરૂર હતી.
😅😝😂😜🤣🤪
(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)