એક બાળકને રસ્તામાં બાબા મળ્યા.
બાબા : દીકરા
મને ભિક્ષામાં 10 રૂપિયા આપ.
બાળકે 10 રૂપિયા આપ્યા.
બાબા : હું તારા દયાભાવ વાળા સ્વભાવથી
ખુશ થયો છું બાળક,
માંગ શું જોઈએ છે?
બાળક : 20 રૂપિયા આપો.
😅😝😂😜🤣🤪
એક કંજૂસનો દીકરો
તેની ગર્લફ્રેન્ડ સાથે ડેટ પર ગયો,
જ્યારે તે ઘરે પાછો આવ્યો,
તો કંજૂસ પિતાએ પૂછ્યું,
કેટલો ખર્ચો કર્યો?
દીકરો : 500 રૂપિયા.
કંજૂસ પિતા : હેં! 500 રૂપિયા,
આટલા બધો ખર્ચો કરાતો હશે કે?
દીકરો : હા, તે એટલા જ લાવી હતી.
કંજૂસ પિતા : તો ઠીક છે.
😅😝😂😜🤣🤪
(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)