Explore more Articles in

ક્રિકેટ

સાંજ પડતા ની સાથે મહાદેવ ની કૃપાથી મીન અને કન્યા રાશિના લોકોને મળી જશે આ શુભ સમાચાર, જાણીલો તમેપણ..

મેષ રાશિ આ અઠવાડિયું તમારા માટે ઘણી બાબતોમાં ફાયદાકારક રહેશે. કોઈ રચનાત્મક કાર્યમાં સ્વયંને વ્યસ્ત રાખવું વધુ સારું રહેશે. નોકરી કરતા લોકોને વિશેષ તકો મળશે....

કોણ છે રિદ્ધિ-સિદ્ધિ? શા માટે ગણપતિ બાપ્પાને બે વાર લગ્ન કરવા પડ્યા?

ભગવાન ગણેશએ સંકલ્પ કર્યો હતો કે તેઓ બ્રહ્મચારી રહેશે. એકવાર તેઓ તપસ્યામાં બેઠા હતા ત્યારે બીજી બાજુથી તુલસીજી પ્રગટ થયા. ગણેશજીની તપસ્યા જોઈને તુલસીજી...

ગજાનંદ ગણપતિ દાદાની અસીમ કૃપાથી આજે ગુરૂવાર આ 5 રાશિઓ માટે શુભ રહેશે.

મેષ: આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે. તમારે તમારા વડીલોની વાત ધ્યાનથી સાંભળવી પડશે અને તમે કોઈ મનોરંજન કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. તમે...

શનિદેવની લોખંડની વીંટી પહેરવા જઈ રહ્યા છે તો ભૂલથી પણ ના કરો આવી ભુલ, નહિતર થઈ જશે મોટું નુકશાન

લોખંડની વીંટી પહેરવી જોઈએ ઢૈયા, સાડે સાતી, દશા, મહાદશા અથવા અંતર્દશાથી બચવા માટે લોખંડની વીંટી પહેરવાની સલાહ આપવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે...

એવા 5 ખેલાડી જે ક્યારેય IPLનો હિસ્સો ના બનીશક્યા, દિગ્ગજનું નામ સામેલ

IPLની ગણતરી વિશ્વની સૌથી મોટી T-20 લીગમાં થાય છે કેટલાક ખેલાડીઓ એવા છે જેમને IPLમાં રમવાની તક મળી નથી એવા પાંચ ખેલાડીઓ ક્યારેય IPLનો ભાગ બની...

વિરાટ કોહલી કરતાં રોહિત શર્માની કેપ્ટનશિપ કેટલી સારી? પૂર્વ ક્રિકેટરનું મોટું નિવેદન

ભારતે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ 4-1થી જીતીકોહલી અંગત કારણોસર સીરિઝમાં રમ્યો ન હતોપ્રથમ વખત કોહલી ટેસ્ટ સીરિઝમાંથી થયો બહારટીમ ઈન્ડિયાએ તાજેતરમાં જ રોહિત શર્માની...

અંગ્રેજોને ધર્મશાળા ટેસ્ટમાં પછાડ્યા બાદ રેન્કિંગમાં ટોપ પર પહોંચી ‘રોહિત બ્રિગેડ’, ભારતીય ટીમ હવે તમામ ફોર્મેટમાં નંબર-1

ભારતીય ટીમે પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચમાં અંગ્રેજોને માત આપીને 5 મેચની ટેસ્ટ સિરીઝ 4-1થી જીતી લીધી છે. ત્યારે હવે જીતનો ફાયદો ભારતીય ટીમને...

ઈશાન-શ્રેયસની સજા પર પહેલીવાર બોલ્યા રાહુલ દ્રવિડ, કહ્યું કેવું છે ટીમ ઈન્ડિયામાં બંનેનું ભવિષ્ય?

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી બે ટીમો વચ્ચે મેદાન પરની એક્શનની સાથે ઈશાન કિશન અને શ્રેયસ અય્યરને બીસીસીઆઈના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર હોવાના કારણે પણ હેડલાઈન્સમાં...

IND vs ENG: ટીમ ઈન્ડિયા મજબૂત સ્થિતિમાં, કુલદીપ-બુમરાહની શાનદાર પાર્ટનરશિપ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચની ટેસ્ટના બીજા દિવસની રમત સમાપ્ત થઈ છે. બીજા દિવસના અંતે ભારતીય ટીમે 8 વિકેટના નુકસાને 473 રન...

IPLમાં વિરાટ કોહલીના 5 રેકોર્ડ, બીજો રેકોર્ડ ભાગ્યે જ કોઈ તોડી શકશે

IPL 2024 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સ્ટાર વિરાટ કોહલીને મેદાનમાં જોવા માટે ચાહકો ઉત્સુક છે. આવો, અમે...

Most Popular